આંતર જ્ઞાતિ વિવાહ અને સગોત્ર વિવાહ શા માટે નહી ?

પાર્ટ ૧

ગોત્ર વિજ્ઞાન મહા વિજ્ઞાન છે આ મેસેજ જરુર વાંચો અને પોતાના ઋષિ કુલ ના હોવા પર ગર્વ કરો તે ગર્વ ને યોગ્ય કર્મ કરો સ્ત્રી મા રંગસુત્ર XX હોય છે પુરુષ મા રંગસુત્ર XY હોય છે જો તમને પુત્ર થયો તો તેમા રંગસુત્ર XY હશે જેમા Y રંગસુત્ર પિતાથી જ આવે કેમ કે માતા મા તો Y રંગસુત્ર હોતુ જ નથી અને જો પુત્રી થઈ તો તેમા રંગસુત્ર XX હશે આ રંગસુત્રમાં પુત્રીને માતા તરફ થી X અને પિતા તરફ થી X એ મ બંને તરફ થી એક એક રંગસુત્ર આવે છે

૧. XX રંગસુત્ર - અર્થાત્ પુત્રી XX રંગસુત્ર ના એ ક જોડ મા એ ક રંગસુત્ર X પિતા તરફ થી અને બીજુ X માતા તરફ થી આવે છે તથા આ બંને રંગસુત્રો સમાન હોવાથી તેના સંયોગ થી એ ક ગાંઠ રચાય છે જેને ક્રોસઓ વર કહે છે

૨ XY રંગસુત્ર - અર્થાત્ પુત્ર XY રંગસુત્ર મા Y રંગસુત્ર માત્ર પિતા થી જ આવવુ સંભવ છે કેમ કે માતા મા Y ગુણસુત્ર છે જ નહી આ બંને રંગસુત્ર અસમાન હોવાથી પુર્ણ ક્રોસઓ વર થતા નથી માત્ર ૫% સુધી જ થાય છે ૯૫% Y રંગસુત્ર જ્યા નુ ત્યા રહે છે તો મહત્વ પુર્ણ Y રંગસુત્ર છે કેમ કે Y રંગસુત્ર ના વિષય મા આપણે નિશ્ચિત છીએ કે આ પુત્ર મા માત્ર પિતા થી જ આવ્યુ હોય છે બસ આ Y રંગસૂત્ર જ આપણુ ગોત્ર પ્રણાલી નુ જનક છે. હજારો વર્ષો પહેલા આપણા ઋષિ ઓ આ જાણી લીધુ હતુ અહી નોંધનીય છે કે સંતાન મા પુત્રી કે પુત્ર આવશે એ માટે સ્ત્રી કોઈ જ રીતે જવાબદાર નથી પુરુષ ના રંગસુત્ર જ બાળક પુરુષ કે સ્ત્રી થશે તે નક્કી કરે છે.

હવે આપણે સમજી ચુક્યા છીએ કે વૈદિક ગોત્ર પ્રણાલી રંગસુત્ર પર આધારિત છે અથવા Y રંગસુત્ર ગોત્ર ને શોધવા નુ માધ્યમ છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ મા Y રંગસુત્ર કશ્યપ ઋષિ નુ છે તો તેમા Y રંગસુત્ર કશ્યપ ઋષિ થી આવ્યુ છે અથવા કશ્યપ ઋષિ તે Y રંગસુત્ર ના જનક છે હવે સ્ત્રી મા Y રંગસુત્ર ના હોવાના કારણે વિવાહ પછી સ્ત્રી ને તેના પતિના ગોત્ર થી જોડી દેવાય છે વૈદિક વૈદિક હિંદુ સંસ્કૃતિ મા એ ક જ ગોત્ર મા વિવાહ વર્જીત છે જેનુ મુખ્ય કારણ એ છે કે એ ક જ ગોત્ર ના પુરુષ સ્ત્રી ભાઈ બહેન કહેવાય ભલે તે ગમે તેટલી પેઢી એ ભાઈ બહેન થતા હોય

આ વાત થોડી નવાઈ પમાડે તેવી લાગે પણ સત્ય છે એ નુ કારણ સમાન ગોત્ર મા રંગસુત્ર સમાન હોય છે આજે આનુવંશિક વિજ્ઞાને પણ સ્વીકાર્યું કે જો એ ક જ સમાન રંગસુત્ર વાળા બે વ્યક્તિ મા વિવાહ થાય તો તેની સંતાન આનુવંશિક શારીરીક માનસિક વિકારો વાળી ઉત્પન્ન થાય છે પાકિસ્તાન વગેરે ઈસ્લામ કટ્ટર પંથી દેશો મા ભાઈ બહેન પણ લગ્ન કરે છે તેના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ

સગોત્ર વિવાહ થી હિમોફેલિયા કલરબ્લાઈન્ડનેસ એ લ્બોલિજ્મ જેવા અનેક રોગ થાય છે જેનુ લિસ્ટ ઘણુ લાંબુ બનાવી શકાય હજુ પણ તેમા સંશોધનો ચાલી રહ્યા છે મોટા ભાગની આનુવંશિક જન્મજાત બિમારી નુ મુળ ડીએ નએ ખામી છે વળી આ રોગ ફરી અનુવાંશીક રીતે અનેક પેઢી સુધી વહન કરે છે આથી જ શાસ્ત્ર મા સગોત્ર વિવાહ વર્જીત છે

હવે આપણે અગાઉ સમજ્યા તેમ જો પુત્ર જન્મ થાય તો તે ૯૫% પિતા અને ૫% માતા નુ સંમિલન છે જો પુત્રી નો જન્મ થાય તો તે ૫૦% માતા અને ૫૦% પિતા નુ સંમિલન છે ફરી પુત્રી ને પુત્રી જન્મે તો તે ૫૦% ના ૨૫% ડિએ નએ રહેશે ફરી તે પુત્રી ને પુત્રી જન્મે તો ૧૨.૫% ડીએ નએ રહેશે આમ ૭ મી પેઢી એ પુત્રી જન્મ થાય ત્યારે તે ઘટીને ૧% થઈ જાય મતલબ પુત્રી મા માતા પિતા સાત પેઢી સુધી જન્મ લે છે આજ આપણા પતિ પત્ની ના સાત જન્મ ના સાથ છે

असपिंडा च या मातुरसगोत्रा च या पितु: सा प्रशस्ता द्विजातिनां दारकर्मणि मैथुने ....मनुस्मृति ३ /५ - મનુસ્મૃતિ અનુસાર સગોત્ર વિવાહ સિવાય જે કન્યા ની માતા કુળ ની છ પેઢી અને પિતાના કુળ ની ન હોય તે કન્યા થી વિવાહ કરવા ઉચિત છે પણ જો પુત્ર થાય તો પુત્ર ના રંગસુત્ર પિતા ના રંગસુત્રો ના ૯૫% ગુણો ને આનુવંશિકતા મા ગ્રહણ કરે છે અને માતા ના ૫% ઘણી પરિસ્થિતિ મા ૧% થી પણ ઓ છા ગ્રહણ કરે છે

આમ આ અવિરત ચાલુ રહે છે માતા પિતા ના ગુણો યુક્ત ડિમ્બ વારંવાર જન્મ લે છે અર્થાત્ આ જન્મ જન્માંતર નો સાથ થઈ જાય છે આમ પોતાના જ અંશ ને પિતૃ જન્મો જન્મ સુધી આશીર્વાદ આપે છે અને આપણે પણ અમુર્તરુપ થી તેમના પ્રત્યે ભાવ રાખીને આશીર્વાદ ગ્રહણ કરીએ છીએ અને આ જ વિચારો આપણને જન્મો જન્મ સુધી સ્વાર્થી બનવાથી બચાવે છે અને સંતાનો ની ઉન્નતિ માટે સમર્પિત થવાનુ બળ આપે છે.

અહી એ ક વાત જરુર કરીશ કે માતાપિતા કન્યાદાન કરે છે તેનો અર્થ એ કદાપિ નથી કે કન્યા કોઈ વસ્તુ સમકક્ષ છે પરંતુ આ દાન નુ વિધાન આ કારણોસર કરાયુ છે કે તે બીજા કુળ ના પિતૃ ને તેરવી શકે છે અને બીજા કુળ ની કુલધાત્રી બની શકે આ માટે તેને આ ગોત્ર થી મુક્ત થવુ જોઈએ તેના શરીર મા માતા ના ૫૦% ડીએ નએ અને પિતા ના ૫૦% ડીએ નએ હોય છે જેમા કન્યાદાન કરાય પછી પિતા ના ગોત્ર થી મુક્ત કરાય છે આથી તે પિતાનુ ઘર છોડે છે પરંતુ તેના પછી પણ તેનો પિયર સાથે નાતો જોડાયેલો રહે છે કેમ કે તે માતા ના ૫૦% DNA ધરાવે છે



આંતર જ્ઞાતિ વિવાહ અને સગોત્ર વિવાહ શા માટે નહી ?

પાર્ટ ૨

કન્યા વિવાહ પછી રજદાન કરે છે આર્થાત્ પતિન‍ા કુળન‌ા વંશ ને આગળ લઈ જાય છે આથી પરણીત સુચરિત્રવાન સ્ત્રી ને કુલદેવી સમકક્ષ કે માતા અષ્ટલક્ષ્મી જેટલુ સન્માન અપાય છે.

કેમકે તેનુ યોગદાન કુળ પરંપરા ના નિરવહન માટે અમુલ્ય છે રજદાન એ કન્યાદાન થી પણ મહાન છે જે પત્ની દ્ધારા પતિ ને તેના કુળ ને આગળ વધારવા માટે અપાય છે આવી પરંપરા હિંદુ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ મા જણાતી નથી

આથી જ પત્ની વિવાહ ના ચાર મંગળ ફેરા મા પહેલા ત્રણ ફેરા મા પતિ ને અનુસરે છે અર્થાત્ ધર્મ અર્થ કામ મા પત્ની પતિ ની પાછળ રહે છે પણ ચોથા મોક્ષ ફેરા મા પત્ની આગળ રહે છે અર્થાત્ મોક્ષ માટે પત્ની પ્રથમ હકદાર છે

હવે આપણે જોઈશુ કે DNA વિજ્ઞાન નુ બ્રાહ્મણત્વ સાથે મહત્વ શુ છે ? અનેક લોકો કહે છે મનુષ્ય મનુષ્ય મા ભેદ ન હોઈ શકે. જન્મ થી કોઈ શ્રેષ્ઠ ન હોઈ શકે. બ્રાહ્મણ જન્મથી ન બની શકાય કર્મ થી જ બની શકાય. હા દરેક બ્રાહ્મણે કર્મ થી બ્રાહ્મણત્વ ને પ્રાપ્ત કરવુ જોઈએ પરંતુ તેનો મતલબ એ નથી કે આપણે જન્મથી બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ જેવા કર્મ થી તો સોના મા સુગંધ અર્થાત્ જે બ્રહ્મ તેજ તેને જન્મ થી મળે છે તે બ્રહ્મ તેજ જળવાઈ રહે છે અથવા તદનુસાર કર્મ થી તેજ બળ વધે છે જો આપણે જન્મ થી બ્રાહ્મણ છીએ અને જન્મ થી બ્રાહ્મણ કન્યા સાથે વિવાહ કરીએ તો સંતતિ મા બ્રહ્મતેજ ધરાવતુ સંતાન પ્રાપ્ત કરીએ છીએ . આ સંતાન મા આપણા ઋષિ ગોત્ર નુ તેજ અને સત્વ જળવાઈ રહે છે એ ટલે જ આપણા ૠષિઓ એ આ વિજ્ઞાન ને જાણી ને દેશ ના ઉત્કર્ષ માટે સાત્વિક બ્રહ્મ તેજ અને ક્ષાત્ર તેજ અનેક પેઢીઓ સુધી જળવાઈ રહે તે માટે આપણે ને સગોત્ર વિવાહ નો ત્યાગ સિવાય કોઈ પણ બ્રહ્મર્ષિ ના ગોત્ર મા વિવાહ કરવા નો શાસ્ત્ર મા આદેશ આપ્યો છે

આજ વસ્તુ ક્ષત્રિય ને પણ લાગુ પડે છે તેમણે પણ પોતાના ગોત્ર સિવાય ની ક્ષત્રિય કન્યા સાથે જ લગ્ન કરવા જોઈએ જેથી ભાગવત ગીતા ના અધ્યાય ૧ શ્લોક ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ મા વર્ણન કરેલ વર્ણશંકર પેદા ન થાય અને જાતિધર્મ અને કુલધર્મ નુ રક્ષણ થઈ શકે હાલ મા ધર્મનિરપેક્ષ બંધારણ ધરાવતા દેશ મા આપણા ધર્મ ની વાસ્તવિકતા થી લોકો ને માહિતગાર કરાઈ રહ્યા નથી. આપણુ બંધ‍ારણ માં સ્ત્રી પુરુષ સ્વાતંત્રતા ના નામે આંતરજ્ઞાતિ વિવાહ ને પ્રોત્સાહન અપાયુ છે.

કોંગ્રેસ હિંદુ વિરોધી છે તો ભાજપ હિંદુત્વ ના નામે બ્રાહ્મણત્વ એટલે કે બ્રહ્મતેજ નો સફાયો કરી રહી છે અનેક મેસેજો મા શાસ્ત્ર ના શ્લોક ને પોતાની રાજનીતિ ને અનુરુપ ભાષાંતર બનાવી બ્રહ્મ તેજ ને તેના કર્મ થી દુર કરાઈ રહ્યા છે શુદ્ર ને બ્રાહ્મણ બનવાના હકદાર સાબિત કરાય છે કે પછી શુદ્રને જનોઈ આ પી બ્રાહ્મણ બનાવાઈ રહ્યા છે આધુનિક સમય મા બ્રાહ્મણો શાસ્ત્ર અને સંસ્કૃત ના જ્ઞાતા ન હોવાથી લોકો આવા મેસેજ ને સાચા માની લે છે .

આજે બંને સરકારો બ્રહ્મ તેજ ને નષ્ટ કરી રહી છે ત્યારે બ્રાહ્મણ સમાજે જ પોતાના બ્રહ્મ તેજ નુ રક્ષણ કરવુ જરુરી બન્યુ છે હાલ મા સરકાર દ્ધારા આંતરજ્ઞાતિય લગ્ન માટે અનેક પ્રોત્સાહન આપતી સ્કિમો ચલાવાઈ રહી છે આ પણા ઋષિ દ્ધારા વિકસીત આ સંસ્કૃતિ મા આજે પણ બ્રહ્મ તેજ અનેક ક્ષેત્ર મા અજેય છે અને તેના શ્રેષ્ઠ પ્રદર્શન થી દેશ મા તેમનુ યોગદાન આપી રહ્યા છે

આમ જન્મ થી બ્રાહ્મણ ના બ્રહ્મતેજ નો કોઈ વિકલ્પ ના હોઈ શકે. સંકર ગાય ગમે તેટલુ દુધ આપે પણ તેમા દેશી ગાય ના દુધ જેટલી સાત્વિકતા નથી હોતી. સંકર ગાયો મા વિજ્ઞાને પણ નોંધ્યુ કે વિટામીન A2 નુ પ્રમાણ સાવ નહીવત અથવા જોવા મળતુ જ નથી. અનેક લોકો ને આ દુધ માફક નથી આવતુ આ સિવાય શંકર ગાય ને દેશી ગાય સાથે રાખવામા આવે તો દેશી ગાય પણ બિમાર થઈ જાય છે આમ,આપણા ઋષિઓ એ સ્વાર્થ નહી પણ શ્રેષ્ઠ રાષ્ટ્ર નિમાર્ણ માટે આ વિવાહ પધ્ધતિ આપણને આપી છે. આજે આપણા સમાજ મા (પ્રેમ)ગાંધર્વ વિવાહ ના નામે બ્રહ્મ વિવાહ કરી અનેક બહાર ની સમાજ થી દીકરી લવાય છે કે દીકરી સગા મા બાપ ના હાથે બહારની સમાજ મા અપાઈ રહી છે જે એ ક બ્રહ્મ હત્યા જેટલુ જ પાપ છે

મારો ઉદેશ્ય કોઈ ને મનદુ:ખ પહોંચાડવાનો નથી પણ આપણા સમાજ ની રચના ગોત્ર પરંપરા નુ નિર્વહન થાય અને વર્ણસંકરતા ન આવે તે ઉદેશ્ય થી કરાયી છે સમાજ ના દરેક માતા પિતા ની ફરજ છે કે યુવા દીકરા અને દીકરી ને બાલ્યકાળ થી જ આપણા ગોત્ર પરંપરા નુ વિજ્ઞાન અને આપણા બ્રાહ્મણ સમાજ મા જ વિવાહ દ્ધારા આપણા બ્રહ્મ તેજ ના રક્ષણ નુ શિક્ષણ આપવુ જોઈએ .